Wednesday, April 20, 2011

Sasan Gir National Park Talala - હસક પ્રાણીઓના ખોરાકમાં નાધપાત્ર વધારો




Really Its good news for all Wildlife Lovers from All over the world which are already know the importance of Present of Asiatic Lions, Tigers, Leopards and Many more wild animals at Sasan Gir National Park and also on the Whole world.
By the way, Updates are like that,

સંખ્યા ગણતરી બાદ ગીર જંગલમાં ચિતલની સંખ્યા ૩૮૪૩૨, વાંદરાં ૮૮૩૭, સાબર ૨૪૧૦, જંગલી ભૂંડની સંખ્યા ૩૦૧૪ થઇ.

૨૬૭ ચોરસ કિલોમીટરના ઘેરાવામાં પથરાયેલા ગીરના જંગલનાં હસક પ્રાણીઓના ખોરાક સમા તાણાહારી પ્રાણીઓની સંખ્યામાં નાધપાત્ર વધારો થયો હોવાનું જણાવવામાં આવ્યું છે.

જંગલમાં વસવાટ કરતાં સહ-દીપડા સહિતનાં હસક વન્ય પ્રાણીઓના ખોરાક સમા તાણ ભક્ષી પ્રાણીઓની સંખ્યામાં વધારો થતાં તેમને હવે જંગલમાં જ પૂરતા પ્રમાણમાં આહાર ઊપલબ્ધ થઇ રહેશે તેવું તારણ છે. અત્રે ઊલ્લેખનીય છે કે તાજેતરમાં ગુજરાત રાજય વન વિભાગ દ્વારા ગીર જંગલમાં ૨૪ રૂટ નક્કી કરીને તાૃણ ભક્ષી
પ્રાણીઓની સંખ્યાની ગણતરી કરવામાં આવી હતી. ‘‘રોડ કાઊન્ટગ’’ પધ્ધતિથી આ ગણતરી કરવામાં આવી હતી. આ ગણતરી કરતાં વિવિધ તાણભક્ષી પ્રાણીઓમાં એકથી લઇ પાંચ ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો.

દર વર્ષે યોજાતી ગણતરીમાં બે તબક્કે ગણતરી કરવામાં આવે છે. પ્રાથમિક ગણતરી ફેબ્રુઆરીમાં અને આખરી ગણતરી મે માસમાં કરાતી હોય છે. તાજેતરની ગણતરી બાદ ગીરના જંગલમાં ચિતલની સંખ્યા વધીને ૩૮૪૩૨ થઇ છે. જયારે વાંદરાં, જંગલી ભૂંડ અને ચકારાની સંખ્યા અનુક્રમે ૮૮૩૭, ૩૦૧૪ અને ૩૧૨ની થઇ છે. સાબર ૨૪૧૦, નિલગાય ૧૪૦૧ અને ચૌશગાની સંખ્યા ૨૯૧ થઇ છે.

જયારે મોરની સંખ્યા વધીને ૧૯૬૩૫ થઇ છે. હસક પ્રાણીઓને જંગલમાં જ તાણ ભક્ષી પ્રાણીઓનો ખોરાક મળી રહેતાં તેઓએ ખોરાક માટે બહાર ભટકવું પડતું નથી. એમ વનવિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું.

No comments:

Post a Comment

Popular Posts